Kok Na Javan Dikra Mari Nakhsho lyrics | Mahesh Vanzara |કોકના જવાન દીકરા મારી નાખશો lyrics |

 Kok Na Javan Dikra Mari Nakhsho lyrics | Mahesh Vanzara |કોકના જવાન દીકરા મારી નાખશો lyrics |

This Song Kok Na Javan Dikra Mari Nakhsho sung by Mahesh Vanzara And music by Dipesh chavda.Kok Na Javan Dikra Mari Nakhsho write by Ramesh Vachiya This Song recorded by Raghav Studio 


Kok Na Javan Dikra Mari Nakhsho lyrics | Mahesh Vanzara |કોકના જવાન દીકરા મારી નાખશો lyrics |
Image by Raghav studioKok Na Javan Dikra Mari Nakhsho lyricsહો... હરણી જેવી ચાલ છે
 અને જોબન ઢળકતી ઢેલ
 પ્રેમ માં કાયલ થયો હૂતો
 એ મારો ઉંધો પડી ગયો ખેલ
અને મારો ઉંધો પડી ગયો ખેલ
હે.. ગોરું રૂપ લયી ને તમે બજારમાં ના આવશો
     ગોરું રૂપ લયી ને તમે બજારમાં ના આવશો
રવાદો ને કોક ના જવાબ દીકરા મારી નાખશો

હો.. ચાંદ સર્મવાઓ તમે ગુલાબની પાંખ શો
     ચાંદ સર્મવાઓ તમે ગુલાબની પાંખ શો
રવાદો ને કોક ના જવાબ દીકરા ટારી નાખશો
હે..રવાદો ને કોક ના જવાબ દીકરા મારી નખશો
હો.. ઘાયલ કરી નાખશો ઘરની બાર ના નીકળશો
       ઘાયલ કરી નાખશો ઘરની બાર ના નીકળશો

હે... સુટા મેલી કેશ તમે બજાર ના નીકળશો
રવા દો ને કોક ને જવાન જીવતા મારી નાખશો
હે.. રવા દો ને કોક ને જવાન જીવતા મારી નાખશો

હે.. ઘડવા વારાયે ઘડી હસે તને ફુરસત માં
      જોઈ ના તારા જેવી આખા મલક મા

હો.. ગમી જાય ગમે એને પેલી નજર માં
      જોઈ ના તારા જેવી વેજલપુર ગોમમાં

જબકતું જોબન લઈ ને તમે બાર ના ફરશો
જબકતું જોબન લઈ ને તમે બાર ના ફરશો

હે.. પંજાબી પેરી ડ્રેસ પેરી બાર ના નીકળશો
     બ્લેક ગોગલસ પેરી બાર ના રે ફરશો
રવાદો ને કોક ના જવાન દીકરા ટારી નાખશો
હે.. મોનીજો કોક ના જવાન જીવતા મારી નાખશો
હો.. દિલ કર્યું ઘાયલ એવી સ્માઈલ તમે આપોશો
રાત દિન જોયા કરું રૂપાળાં બહુ લાગોશો

આવતા જતા તમે મારી હામુ ના તાકોશો
જોયા મે સપના જેના મને એ લાગોશો

બનાવીશે મારે જોને રૂદિયા ની રાણી
હું ગયો તને જાણી તું લે મને જાણી
હે.. હાચુ કવું તમે મારી વાત ક્યારે માનશો
      હાચુ કાવું તમે દિલ ના રાણી ક્યારે બનશો
રવાદો દોને કોક ને જવાન જીવતા મારી નાખશો
હે.. મોંની જો કોક ને જવાન જીવતા મારી નાખશો
હે.. રવાદોને કોક ના જવાન દીકરા ટારી નાખશો

Kok Na Javan Dikra Mari Nakhsho song credit


Song : Kok Na Javan Dikra Mari Nakhsho Singer : Mahesh Vanjara Music : Dipesh Chavda Lyrics : Ramesh Vachiya (Diamond Writer) Bharwad Recording : Raghav Studio Co. Producer : Monty Mundhva PRODUCER : VISHNU MUNDHVA MO.8000002290 Label : SS DIGITAL Digital Partner : RDC Media Pvt. Ltd.Post a Comment

0 Comments