ગમન સાંથલ સોંગ યારી lyrics | Gujarati Song yaari Lyrics | Gaman Santhal & Sanjay Bhandu new song lyrics

ગમન સાંથલ સોંગ યારી lyrics | Gujarati Song yaari Lyrics | Gaman Santhal & Sanjay Bhandu new song lyrics

યારી સોંગ lyrics. યારી સોંગ ગમન સાંથલ અને સંજય બંધુ યે ગાયું સે યારી સોંગ ના બોલ અને યારી સોંગ ને પ્રોડ્યુસર બળદેવ ચરકતા યે કર્યું છે યારી સોંગ નું record vraj studio કલોલ માં ઠું છે

Yari Song lyrics. Yari Song Gaman Santhal and Sanjay Bandhu Yeh Gayu Se Yari Song Na lyrics and Yari Song ne produced by Baldev Charakta.

ગમન સાંથલ સોંગ યારી lyrics | Gujarati Song yaari Lyrics | Gaman Santhal & Sanjay Bhandu new song lyrics
Image by yaari song lyrics

ગમન સાંથલ સોંગ યારી lyrics 

હો... સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાલા (2)

          હુ બહુ ભાગ્યસરી મને મરી તારી યારી વાલા

 તારી મારી ભાઈબંડી ને નજર ના લગે,

              તને મારા યાર કદી ઠોકર ના વાગે

હો... સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વાસ્તી વાલા

         હુ બહુ ભાગ્યસરી માને મારી તારી યારી વાલા

 હો જોતિ રહેસે દુનિયા તારી મારી યારી,

          તું હોય ભેરો પસી સુ દુનિયા દારી .. (2)

 હો ટોરા હવોજોના ના પેડે જુડા,

           ભાઈ જેવા ભાઈ બંદો ના પેડે વિખુતા

 હો.. સદા મોજ મોજ માસ્તિ ને વટ જોવે વસ્તી વાલા

         હુ બહુ ભાગ્યસરી માને મારી તારી યારી વાલા

 હી મારા રે મન ની વાત જાની લેતો,

                      કીધા મારું કામ કરી દેતો (2)

 હુઓ યારો નો યાર એ તો દિલ નો દિલદાર,

                            હુ નસીબદાર તું માને મર્યો યાર

 હો... સદા મોજ મોજ માસ્તિ ને વટ જોવે વસ્તી વાલા

            હુ બહુ ભાગ્યસરી માને મારી તારી યારી વાલા

 હો.. ખોટી વતો થી ફર ના પાદે,

         હકલ પડે ને માર ભાઈયો દોદે (2)

 હો.. હજાર નું ટોળું હોયે ભલે વેરી,

                   મારો જીગર જાન અવે ડોડી

 હો... સદા મોજ મોજ માસ્તિ ને વટ જોવે વસ્તી વાલા

          હુ બહુ ભાગ્યસરી માને મારી તારી યારી વાલા

 હો... કરયુગ ના રંગ ભલે આજ બદલાસે,

                  બરદેવ ચરકતન બોલી ને બદલે સે (2)

 હો.. દુનીયા ના રંગ ભલે અજ બદલાસે

                      તારી મારી ભાઈબંદિ ના બદલાસે

 હો... સદા મોજ મોજ માસ્તિ ને વટ જોવે વસ્તી વાલા

        હું બહુ ભાગ્યસરી માને મારી તારી યારી વાલા

Also read : Jindgi Kari Mari Ramar Bhamar Lyrics - Bechar Thakor | SK Lyrics

Gaman santhal yaari song details

Titel : Yaari (Moj Moj)

singer : Gaman Santhal & Sanjay Bhandu

lyrics : Baldev Charakta

Music : Vipul Prajapati

Recording : Vraj Studio Kalol

Technical Support : Ritik Davda

Producer : Baldev Charakta Visnager
Post a Comment

0 Comments