Jindgi Kari Mari Ramar Bhamar Lyrics - Bechar Thakor |SK Lyrics

 Jindgi Kari Mari Ramar Bhamar Lyrics - Bechar Thakor |SK Lyrics




જિંદગી કરી મારી રમર ભમર Lyrics In Gujarati -Bechar Thakor



જિંદગી કરી મારી રમર ભમર | JINDGI KARI MARI RAMAR BHAMAR LYRICS IN GUJARATI is recorded by Bechar Thakor from Studio Jay Bhavani label. The music of the song is composed by Harshad Thakor and Dipak Thakor, while the lyrics of "Jindgi Kari Mari Ramar Bhamar" are penned by Baldevsinh Chauhan


Jindgi Kari Mari Ramar Bhamar Lyrics - Bechar Thakor |SK Lyrics


જિંદગી કરી મારી રમર ભમર | Jindgi Kari Mari Ramar Bhamar Lyrics - Bechar Thakor


દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
કિયા ગુનાના વેર રે વાળ્યા
જીવતે જીવત અમને માર્યા
જિંદગી કરી નાખી મારી રમર ભમર

જા રે જા ઓ દગાડી, જા રે જા ઓ ધુતારી
જા રે જા ઓ દગાડી, જા રે જા ઓ ધુતારી

દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
કિયા ગુનાના વેર રે વાળ્યા
જીવતે જીવત અમને માર્યા
જિંદગી કરી નાખી મારી રમર ભમર...

કરી નાખ્યા દિલના ટુકડા તે મારા
આંખે વહે છે મારી આહુડાની ધારા

માન્યું હતું કે આતો સાચો મારો પ્રેમ છે
લુંટાયો પછી જાણ્યું ખોટો મારો વેમ છે
ખોટી હતી વાતો તારી, મતલબી યારી તારી
ખોટી હતી વાતો તારી, મતલબી યારી તારી

પૈસા માટે પ્રેમ ને છોડી, ચાલી જઈ નાતો તોડી
જિંદગી કરી નાખી મારી રમર ભમર
દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર

યાદ આવે છે મને તારી બધી વાતો
પ્રેમ ભરેલી એ મીઠી મુલાકાતો

સપને વિચાર્યું નોતુ આવું તુ કરશે
મને મૂકીને બીજા હારે તુ પરણે છે
તારે તો છે દિવાળી મારે હળગે છે હોળી
તારે તો છે દિવાળી મારે હળગે છે હોળી

મારો મારો કરીને માર્યો, આવો દગો ચોય ના ભાર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
જિંદગી કરી નાખી મારી રમર ભમર
જિંદગી કરી નાખી મારી રમર ભમર....

Jindgi Kari Mari Ramar Bhamar Song 


Credits:Gujarati

Studio Jay Bhavani

Singers:Bechar Thakor

Music Directors:Dipak Thakor, Harshad Thakor

Lyricists:Baldevsinh Chauhan

Genres:Sad

Label:Studio Jay Bhavani



કેમ સો મિત્રો ? તો કેવી લાગી રમર ભમર જિંદગી ગીત ની લિરક્સ ! જો સારી લાગી હોય તો કૉમેન્ટ જરૂર કરજો અને આવી ગુજરાતી lyrics માટે અવનાવાર આવતા રહો હમરી Sk lyrics પર

તમારો આભાર .....

Tags :- BECHAR THAKOR SONGS, BECHAR THAKOR SONGS LYRICS, RAMAN BHAMAN SONGS LYRICS, RAMAR BHAMAR SONGS, RAMAR BHAMAR SONGS LYRICS

Post a Comment

0 Comments